ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નકીર્તિ સૂરિ-૧

From Ekatra Wiki
Revision as of 04:46, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નકીર્તિ(સૂરિ)-૧'''</span> [ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. ૨૧ કડીની ‘વિજ્યશેઠ-વિજ્યાશેઠાણીની સઝાય’ (લે.ઈ.૧૭૨૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous =...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રત્નકીર્તિ(સૂરિ)-૧ [ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. ૨૧ કડીની ‘વિજ્યશેઠ-વિજ્યાશેઠાણીની સઝાય’ (લે.ઈ.૧૭૨૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]