ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રવજી
Revision as of 09:34, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રવજી'''</span> [ઈ.૧૬૩૩માં હયાત] : પિતા હરજી. વિવિધ રાગના નિર્દેશવાળાં ૫૩ કડવાંના ‘ઉદ્યોગ-પર્વ’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, વૈશાખ સુદ ૯, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨,...")
રવજી [ઈ.૧૬૩૩માં હયાત] : પિતા હરજી. વિવિધ રાગના નિર્દેશવાળાં ૫૩ કડવાંના ‘ઉદ્યોગ-પર્વ’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, વૈશાખ સુદ ૯, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો. [શ્ર.ત્રિ.]