ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રવજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રવજી [ઈ.૧૬૩૩માં હયાત] : પિતા હરજી. વિવિધ રાગના નિર્દેશવાળાં ૫૩ કડવાંના ‘ઉદ્યોગ-પર્વ’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, વૈશાખ સુદ ૯, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો. [શ્ર.ત્રિ.]