ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગપ્રમોદ
Revision as of 09:38, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રંગપ્રમોદ'''</span> [ઈ.૧૯૫૬માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનચંદના શિષ્ય. ‘ચંપક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૯/સં. ૧૭૧૫, વૈશાખ વદ ૩)ના કર્તા. સંદર્ભ: ૧. યુ...")
રંગપ્રમોદ [ઈ.૧૯૫૬માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનચંદના શિષ્ય. ‘ચંપક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૯/સં. ૧૭૧૫, વૈશાખ વદ ૩)ના કર્તા. સંદર્ભ: ૧. યુજિનચંદ્રસૂરિ., ૨. જૈગૂકવિઓ: ૩(૨)., ૩. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]