ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજપાલ
રાજપાલ : આ નામે ‘હરિવાહનરાય-રાસ’ (ર.ઈ.૧૫૯૬) મળે છે જે સમયદૃષ્ટિએ રાજપાલ-૨ની હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]