< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
રાજપાલ : આ નામે ‘હરિવાહનરાય-રાસ’ (ર.ઈ.૧૫૯૬) મળે છે જે સમયદૃષ્ટિએ રાજપાલ-૨ની હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]