ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નસુંદર વાચક-૪

Revision as of 04:14, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રત્નસુંદર(વાચક)-૪ [        ] : જૈન સાધુ. જિનહર્ષસૂરિના શિષ્ય. ૫ કડીના ‘શત્રુંજયગિરિપદ-સ્તવન’(મુ.)ના કર્તા.

કૃતિ : જૈપ્રપુસ્તક : ૧.
[ર.ર.દ.]