ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાણીંગ મેર

From Ekatra Wiki
Revision as of 05:05, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાણીંગ(મેર)'''</span> [ ] : વેલાબાવાના શિષ્ય. મૈયારી ગામના ગરાસિયા. ૫ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૨૮. {{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous =...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રાણીંગ(મેર) [ ] : વેલાબાવાના શિષ્ય. મૈયારી ગામના ગરાસિયા. ૫ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૨૮. [શ્ર.ત્રિ.]