ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાણીંગ મેર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાણીંગ(મેર) [ ] : વેલાબાવાના શિષ્ય. મૈયારી ગામના ગરાસિયા. ૫ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૨૮. [શ્ર.ત્રિ.]