ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવિજ્ય-૧
Revision as of 05:18, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામવિજ્ય-૧'''</span> [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક કનકવિજ્યના શિષ્ય. ‘વિજ્યદેવસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૬/સં.૧૭૧૨, આસો વદ ૨), ૩૦ કડીની ‘અનાથી મુનિની સઝાય’(...")
રામવિજ્ય-૧ [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક કનકવિજ્યના શિષ્ય. ‘વિજ્યદેવસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૬/સં.૧૭૧૨, આસો વદ ૨), ૩૦ કડીની ‘અનાથી મુનિની સઝાય’(મુ.) અને ૧૬ કડીની ‘મેતારજમુનિની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસસંગ્રહ(ન); ૩. સઝાયમાળા(પં). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ: ૩(૨); ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]