ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામશંકર

From Ekatra Wiki
Revision as of 05:20, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામશંકર'''</span> [ ] : અવટંકે ભટ્ટ. જ્ઞાતિએ બ્રાહ્મણ. ઢાળ અને સાખી બંધવાળાં ૬ કડવાંના ‘પારવતી-વિવાહ’(મુ.)ના કર્તા. કૃતિ : નકાદોહન. {{Right|[નિ.વો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રામશંકર [ ] : અવટંકે ભટ્ટ. જ્ઞાતિએ બ્રાહ્મણ. ઢાળ અને સાખી બંધવાળાં ૬ કડવાંના ‘પારવતી-વિવાહ’(મુ.)ના કર્તા. કૃતિ : નકાદોહન. [નિ.વો.]