ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામશંકર


રામશંકર [ ] : અવટંકે ભટ્ટ. જ્ઞાતિએ બ્રાહ્મણ. ઢાળ અને સાખી બંધવાળાં ૬ કડવાંના ‘પારવતી-વિવાહ’(મુ.)ના કર્તા.

કૃતિ : નકાદોહન.
[નિ.વો.]