ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાયચંદ-૧
Revision as of 05:25, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાયચંદ-૧'''</span> : જુઓ સમરચંદ્રશિષ્ય રાજચંદ્ર-૧. રાયચંદ-૨ [ઈ.૧૬૨૫માં હયાત] : જૈન સાધુ. પદ્મસાગરની પરંપરામાં ગુણસાગરના શિષ્ય. ૮૮ કડીના ‘વિજ્યશેઠ-વિજ્યાસતી-રાસ’ (ર.ઈ....")
રાયચંદ-૧ : જુઓ સમરચંદ્રશિષ્ય રાજચંદ્ર-૧. રાયચંદ-૨ [ઈ.૧૬૨૫માં હયાત] : જૈન સાધુ. પદ્મસાગરની પરંપરામાં ગુણસાગરના શિષ્ય. ૮૮ કડીના ‘વિજ્યશેઠ-વિજ્યાસતી-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં.૧૬૮૨, કારતક સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ૩. જૈગૂકવિઓ : ૧; ૪. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]