ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાવજી
Revision as of 05:26, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાવજી'''</span> [ઈ.૧૬૪૮માં હયાત] : જૂનાગઢના વડનગરા નાગર ગૃહસ્થ. ‘વિનતિ’ (ર.ઈ.૧૬૪૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી.{{Right|[નિ.વો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
રાવજી [ઈ.૧૬૪૮માં હયાત] : જૂનાગઢના વડનગરા નાગર ગૃહસ્થ. ‘વિનતિ’ (ર.ઈ.૧૬૪૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી.[નિ.વો.]