ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાવજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાવજી [ઈ.૧૬૪૮માં હયાત] : જૂનાગઢના વડનગરા નાગર ગૃહસ્થ. ‘વિનતિ’ (ર.ઈ.૧૬૪૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી.[નિ.વો.]