ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપચંદ બ્રહ્મ-૩

From Ekatra Wiki
Revision as of 05:31, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રૂપચંદ(બ્રહ્મ)-૩'''</span> [ઈ.૧૭૪૫માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. અનુપમચંદના શિષ્ય. ‘કેવલ સત્તાવની’ (ર.ઈ.૧૭૪૫/સં.૧૮૦૧, મહા સુદ ૫), ‘બંગલાદેશ-ગઝલ’ અને હિંદી કૃત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રૂપચંદ(બ્રહ્મ)-૩ [ઈ.૧૭૪૫માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. અનુપમચંદના શિષ્ય. ‘કેવલ સત્તાવની’ (ર.ઈ.૧૭૪૫/સં.૧૮૦૧, મહા સુદ ૫), ‘બંગલાદેશ-ગઝલ’ અને હિંદી કૃતિ ‘લઘુબ્રહ્મ-બાવની’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]