ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાઘારામ

Revision as of 12:04, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લાઘારામ [ ] : સારસ્વત બ્રાહ્મણ. પિતા નામ વિશ્રામ. આ કવિનાં ૧૦ અને ૪ કડીનાં ૨ પદ(મુ.) તથા ૪૦ કડીની કળિયુગ વિશેની ગરબી(મુ.) મળે છે. કૃતિ : ભસાસિંધુ. [કી.જો.]