ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલચંદ-૮
Revision as of 12:17, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
લાલચંદ-૮ [ઈ.૧૭૮૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંભવત: વિવેકચંદ્રના શિષ્ય. ૮ કડીની ‘ગહૂંલી’ (ર.ઈ.૧૭૮૧/સં. ૧૮૩૭, શ્રાવણ વદ ૧૧; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાત: સ્મરણીય પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૪. [શ્ર.ત્રિ.]