ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલા મુનિ-શિષ્ય

Revision as of 12:20, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લાલા(મુનિ)શિષ્ય [ ] : જૈન સાધુ. ૧૩ કડીની ‘બ્રહ્મચાર્યની નવવાડની સઝાય’(મુ.)ના કર્તા.

કૃતિ : જૈસસંગ્રહ(ન).
[કી.જો.]