Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલો ભક્ત
Language
Watch
View source
લાલો(ભક્ત)
[ ] : સૌરાષ્ટ્રના ભક્તકવિ. કીર્તનના કર્તા. વેદાંતવિષયક પદો તેમણે રચ્યાંનો ઉલ્લેખ છે.
સંદર્ભ : ૧. સૌરાષ્ટ્રના સંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, ઈ.૧૯૬૧; ૨. ગૂહાયાદી.
[શ્ર.ત્રિ.]
←
લાલા_મુનિ-શિષ્ય
લાવણ્ય
→