ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાવણ્યસિંહ

From Ekatra Wiki
Revision as of 12:31, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાવણ્યસિંહ'''</span> [ઈ.૧૫૦૨(?)માં હયાત] : ખરતરગચ્છના જૈન સધુ. ઉદયપદ્મના શિષ્ય. ૫૬ કડીના ‘ઢંઢણકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૦૨(?)ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લાવણ્યસિંહ [ઈ.૧૫૦૨(?)માં હયાત] : ખરતરગચ્છના જૈન સધુ. ઉદયપદ્મના શિષ્ય. ૫૬ કડીના ‘ઢંઢણકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૦૨(?)ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]