લાવણ્યસિંહ [ઈ.૧૫૦૨(?)માં હયાત] : ખરતરગચ્છના જૈન સધુ. ઉદયપદ્મના શિષ્ય. ૫૬ કડીના ‘ઢંઢણકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૦૨(?)ના કર્તા.