ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વચ્છ

From Ekatra Wiki
Revision as of 05:02, 12 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વચ્છ : આ નામે ‘આર્દ્રકુમાર વિવાહલો’ કૃતિ મળે છે તે કયા વચ્છની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [ભા.વૈ.]