ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર
Revision as of 08:39, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વલ્લભસાગર'''</span> [ઈ.૧૭૮૪માં હયાત] : જૈન સાધુ. આગમસાગરના શિષ્ય. ૭ કડીના ‘આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૮૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
વલ્લભસાગર [ઈ.૧૭૮૪માં હયાત] : જૈન સાધુ. આગમસાગરના શિષ્ય. ૭ કડીના ‘આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૮૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]