ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વલ્લભસાગર [ઈ.૧૭૮૪માં હયાત] : જૈન સાધુ. આગમસાગરના શિષ્ય. ૭ કડીના ‘આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૮૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]