ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાલદાસ
Revision as of 08:49, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વાલદાસ'''</span> [ ] : જામનગરના સાધુકવિ. ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમ, ઈ.૧૯૭૬ (ચોથી આ.).{{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Clo...")
વાલદાસ [ ] : જામનગરના સાધુકવિ. ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમ, ઈ.૧૯૭૬ (ચોથી આ.).[શ્ર.ત્રિ.]