ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસણદાસ
Revision as of 08:50, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વાસણદાસ'''</span> : આ નામે મળતું ૧૭ કડીનું ‘સુભદ્રાની કંકોતરી’ (લે.ઈ.૧૮૨૩) નામનું ધોળ કયા વાસણદાસનું છે તે કહેવું મુશ્કેલ છે. વાસણદાસ-૧ની એ કૃતિ હોય એવી સંભાવના વ્યક્...")
વાસણદાસ : આ નામે મળતું ૧૭ કડીનું ‘સુભદ્રાની કંકોતરી’ (લે.ઈ.૧૮૨૩) નામનું ધોળ કયા વાસણદાસનું છે તે કહેવું મુશ્કેલ છે. વાસણદાસ-૧ની એ કૃતિ હોય એવી સંભાવના વ્યક્ત થઈ છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગૂહાયાદી. [ચ.શે.]