ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસાગર-૨
Revision as of 09:13, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યસાગર-૨'''</span> [ ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિ (જ.ઈ.૧૫૨૯-અવ.ઈ.૧૬૧૪)ના પ્રશિષ્ય અને વાચક રાજમૂર્તિના શિષ્ય. તેમને ઈ.ની ૧૭મી સદીના પૂર્વાર્ધ અને મધ્યભાગ દર...")
વિજ્યસાગર-૨ [ ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિ (જ.ઈ.૧૫૨૯-અવ.ઈ.૧૬૧૪)ના પ્રશિષ્ય અને વાચક રાજમૂર્તિના શિષ્ય. તેમને ઈ.ની ૧૭મી સદીના પૂર્વાર્ધ અને મધ્યભાગ દરમ્યાન હયાત ગણી શકાય. ૭ કડીના ‘પાર્શ્વજિન-છંદ’(મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. [શ્ર.ત્રિ.]