Revision as of 09:16, 13 September 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાકીર્તિ'''</span> : આ નામે ૭ કડીની ‘ધન્નાજીની સઝાય/ધન્યાલગાર-સઝાય’(મુ.) મળી છે તેના કર્તા કયા વિદ્યાકીર્તિ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : સજઝાયમાળા (પં.). સંદર્ભ :...")
વિદ્યાકીર્તિ : આ નામે ૭ કડીની ‘ધન્નાજીની સઝાય/ધન્યાલગાર-સઝાય’(મુ.) મળી છે તેના કર્તા કયા વિદ્યાકીર્તિ છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : સજઝાયમાળા (પં.).
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]