ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાચંદ
વિદ્યાચંદ : આ નામે ૪ કડીની ‘મૌનએકાદશી-સ્તુતિ’ મળે છે તેના કર્તા કયા વિદ્યાચંદ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૧.