ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાચંદ


વિદ્યાચંદ : આ નામે ૪ કડીની ‘મૌનએકાદશી-સ્તુતિ’ મળે છે તેના કર્તા કયા વિદ્યાચંદ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.

કૃતિ : જિસ્તકાસંદોહ : ૧.
[શ્ર.ત્રિ.]