ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિબુધવિજય-૧
Revision as of 09:04, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિબુધવિજય-૧'''</span> [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં કવિ વીરવિજયના શિષ્ય. વૃદ્ધિવિજયના ગુરુભાઈ.૬૬૮ કડીના ‘મંગલકલશ-રાસ’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧...")
વિબુધવિજય-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં કવિ વીરવિજયના શિષ્ય. વૃદ્ધિવિજયના ગુરુભાઈ.૬૬૮ કડીના ‘મંગલકલશ-રાસ’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, વૈશાખ-બીજ, બુધવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [પા.માં.]