ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરસાગર

From Ekatra Wiki
Revision as of 15:59, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીરસાગર'''</span> : આ નામે ૪ કડીની ‘બીજતિથિની સ્તુતિ’(મુ.) મળે છે. એના કર્તા વીરસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જૈપ્રાસ્તસંગ્રહ. {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વીરસાગર : આ નામે ૪ કડીની ‘બીજતિથિની સ્તુતિ’(મુ.) મળે છે. એના કર્તા વીરસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જૈપ્રાસ્તસંગ્રહ. [ર.ર.દ.]