ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધિકુશલ

From Ekatra Wiki
Revision as of 05:06, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વૃદ્ધિકુશલ'''</span> [ઈ.૧૬૯૫ સુધીમાં] : જૈન સાધુ. સિદ્ધસેન આચાર્યકૃત સંસ્કૃત રચના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ ઉપરનો બાલાવબોધ (લે. ઈ.૧૬૯૫)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ :...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વૃદ્ધિકુશલ [ઈ.૧૬૯૫ સુધીમાં] : જૈન સાધુ. સિદ્ધસેન આચાર્યકૃત સંસ્કૃત રચના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ ઉપરનો બાલાવબોધ (લે. ઈ.૧૬૯૫)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]