ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાદુળ-ભગત
Revision as of 06:05, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાદુળ(ભગત)'''</span> [ ] : સૌરાષ્ટ્રના સંત. દેવીદાસના શિષ્ય. ભજનો (૧ મુ.)ના કર્તા. કૃતિ : પુરાતનજ્યોત, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૬ (સુલભ આ.) (+સં.).{{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous =...")
શાદુળ(ભગત) [ ] : સૌરાષ્ટ્રના સંત. દેવીદાસના શિષ્ય. ભજનો (૧ મુ.)ના કર્તા. કૃતિ : પુરાતનજ્યોત, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૬ (સુલભ આ.) (+સં.).[શ્ર.ત્રિ.]