ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાદુળ-ભગત


શાદુળ(ભગત) [ ] : સૌરાષ્ટ્રના સંત. દેવીદાસના શિષ્ય. ભજનો (૧ મુ.)ના કર્તા.

કૃતિ : પુરાતનજ્યોત, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૬ (સુલભ આ.) (+સં.).
[શ્ર.ત્રિ.]