ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવદાસ-૪

From Ekatra Wiki
Revision as of 06:27, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવદાસ-૪'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : અમરેલીના વડનગરા નાગર. પિતાનું નામ વેલજી. ૩૪૦ ચંદ્રાવળામાં રચાયેલી ‘બાલચરિત્રના કૃષ્ણાવલા’ (ર.ઈ.૧૮૫૯) અને ૪૫૧ ચંદ્રાવળામા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શિવદાસ-૪ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : અમરેલીના વડનગરા નાગર. પિતાનું નામ વેલજી. ૩૪૦ ચંદ્રાવળામાં રચાયેલી ‘બાલચરિત્રના કૃષ્ણાવલા’ (ર.ઈ.૧૮૫૯) અને ૪૫૧ ચંદ્રાવળામાં રચાયેલી ‘ધ્રૂના ધ્રૂવાવળા’ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪.ફૉહનામાવલિ [પ્ર.શા.]