ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવલક્ષ્મી
Revision as of 06:30, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવલક્ષ્મી'''</span> [ ] : સ્ત્રીકવિ. આત્માની મુસાફરી વિશેનું ૬ કડીનું પદ(મુ.) તથા અન્ય પદોનાં રચયિતા. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૧, ૨. સંદર્ભ : ૧. આપણાં સ્ત્રીકવિઓ, કુલીન ક....")
શિવલક્ષ્મી [ ] : સ્ત્રીકવિ. આત્માની મુસાફરી વિશેનું ૬ કડીનું પદ(મુ.) તથા અન્ય પદોનાં રચયિતા. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૧, ૨. સંદર્ભ : ૧. આપણાં સ્ત્રીકવિઓ, કુલીન ક. વોરા, ઈ.૧૯૬૦; ૨. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]