શંકરદાસ-૨[ ] : ‘શિવજીના બાર મહિના’ નામક કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[શ્ર.ત્રિ.]