ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિ-સૂરિ-૩

Revision as of 16:17, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શાંતિ(સૂરિ)-૩ [ઈ.૧૮૦૮ સુધીમાં] : ૪૧ કડીના ‘મણિભદ્ર-છંદ/મણિભદ્ર વીરનું સ્તવન’ (લે. ઈ.૧૮૦૮)ના કર્તા. આ કૃતિ શાંતિદાસને નામે પણ નોંધાયેલી છે. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]