ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવસુત
Revision as of 04:39, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
શિવસુત [ ] : ૧૧ કડીના મહાકાળીના ગરબા (મુ.)ના કર્તા.
કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]