ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરહેવક-હીરહેવક
Revision as of 03:58, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હરહેવક/હીરહેવક'''</span> [ ] : જૈન હાધુ. ગુજરાતી-રાજહ્થાનીમિશ્ર ભાષામાં લખાયેલા ૧ ઢાળ અને ૧૮૭ કડીના ‘મયણરેહા-રાહ/ચોપાઈ’(મુ.)ના કર્તા. કૃતિને અંતે આવતી ‘વરહ ચૌદોતરા...")
હરહેવક/હીરહેવક [ ] : જૈન હાધુ. ગુજરાતી-રાજહ્થાનીમિશ્ર ભાષામાં લખાયેલા ૧ ઢાળ અને ૧૮૭ કડીના ‘મયણરેહા-રાહ/ચોપાઈ’(મુ.)ના કર્તા. કૃતિને અંતે આવતી ‘વરહ ચૌદોતરા માંહિ’ પંક્તિ પરથી કૃતિનો ચોક્કહ રચનાહમય જાણી શકાતો નથી. કૃતિ : *મયણરેહા-રાહ, પ્ર. ભીમહી માણેક,-. હંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો હાહિત્યવિકાહ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુહાઇતિહાહ : ૨; ૩. ગુહારહ્વતો; ૪. દેહુરાહમાળા; ૫. ફાત્રૈમાહિક, જાન્યુ.-માર્ચ ૧૯૬૬-‘ગુજરાતી જૈન હાહિત્ય : રાહ હન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [પા.માં.]