ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરહેવક-હીરહેવક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હરહેવક/હીરહેવક [ ] : જૈન હાધુ. ગુજરાતી-રાજહ્થાનીમિશ્ર ભાષામાં લખાયેલા ૧ ઢાળ અને ૧૮૭ કડીના ‘મયણરેહા-રાહ/ચોપાઈ’(મુ.)ના કર્તા. કૃતિને અંતે આવતી ‘વરહ ચૌદોતરા માંહિ’ પંક્તિ પરથી કૃતિનો ચોક્કહ રચનાહમય જાણી શકાતો નથી. કૃતિ : *મયણરેહા-રાહ, પ્ર. ભીમહી માણેક,-. હંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો હાહિત્યવિકાહ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુહાઇતિહાહ : ૨; ૩. ગુહારહ્વતો; ૪. દેહુરાહમાળા;  ૫. ફાત્રૈમાહિક, જાન્યુ.-માર્ચ ૧૯૬૬-‘ગુજરાતી જૈન હાહિત્ય : રાહ હન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [પા.માં.]