ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિહિંગ
Revision as of 10:49, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
હરિહિંગ [ ] : પાંચથી ૨૦ કડીનાં ગુરુમહિમા ને વૈરાગ્યબોધનાં ભજનો(મુ.)ના કર્તા. આ નામે હિન્દી ભજનો(મુ.) પણ મળ્યાં છે. કૃતિ : ૧. (શ્રી) પદહંગ્રહ પ્રભાકર, પ્ર. હ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. ભજનહાગર ૨; ૩. ભહાહિંધુ. [શ્ર.ત્રિ.]