ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિહિંહ
Jump to navigation
Jump to search
હરિહિંહ [ ] : ભજનો (૧ મુ.)ના કર્તા. ‘ભજનહાગર : ૨’માં હરિહિંહને નામે મુદ્રિત ભજનોમાં નામછાપ ‘હરિ’ મળે છે. એટલે એ પદો હરિહિંહના છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. બૃહત્ ભજનહાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, ઈ.૧૯૦૯; ૨. ભજનહાગર : ૨. હંદર્ભ : ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]