ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરલશા-હીરો હાંઈ

From Ekatra Wiki
Revision as of 11:19, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હીરલશા/હીરો(હાંઈ)'''</span> [ ] : તેઓ જૂનાગઢમાં થઈ ગયા હોવાનું કહેવાય છે. મુકરબાની બાજુમાં તેમની જગ્યા ‘હીરણીશા હાંઈની જગ્યા’ તરીકે જાણીતી છે. તેઓ નવાબ મહોબતખાનના ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હીરલશા/હીરો(હાંઈ) [ ] : તેઓ જૂનાગઢમાં થઈ ગયા હોવાનું કહેવાય છે. મુકરબાની બાજુમાં તેમની જગ્યા ‘હીરણીશા હાંઈની જગ્યા’ તરીકે જાણીતી છે. તેઓ નવાબ મહોબતખાનના ગુરુ હતા. અધ્યાત્મપ્રેમનાં ભજનો (૨ મુ.)ના રચયિતા. કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકહંહ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૮૯૫૭ (+હં.).[કી.જો.]