હીરલશા/હીરો(હાંઈ) [ ] : તેઓ જૂનાગઢમાં થઈ ગયા હોવાનું કહેવાય છે. મુકરબાની બાજુમાં તેમની જગ્યા ‘હીરણીશા હાંઈની જગ્યા’ તરીકે જાણીતી છે. તેઓ નવાબ મહોબતખાનના ગુરુ હતા. અધ્યાત્મપ્રેમનાં ભજનો (૨ મુ.)ના રચયિતા.
કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકહંહ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૮૯૫૭ (+હં.).[કી.જો.]