ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહધીર

From Ekatra Wiki
Revision as of 11:42, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હંહધીર [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન હાધુ. હેમવિમલહૂરિની પરંપરામાં પંડિત દાનવર્ધનના શિષ્ય. ગુરુના શીલનો મહિમા વર્ણવતી ફાગ અને આંદોલબદ્ધ ૫૭ કડીના ‘હેમવિમલહૂરિ-ફાગ’ (ર.ઈ.૧૪૯૮/હં.૧૫૫૪, શ્રાવણ-; મુ.)ના કર્તા.

કૃતિ : જૈઐકાહંચય (+હં.).

હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. ગુહાહ્વરૂપો :  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. હેજૈજ્ઞાહૂચિ : ૧.

[ર.ર.દ.]