ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહપ્રમોદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હંહપ્રમોદ [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી હદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન હાધુ. જિનકુશલહૂરિની પરંપરામાં હર્ષચંદ્રના શિષ્ય. ૯ કડીના પાર્શ્વનાથ લઘુ-હ્તવન(વરકાણા)’ (ર.ઈ.૧૫૯૭/હં.૧૬૫૩, માગશર-) તથા હંહ્કૃત ગ્રંથ ‘હારંગવૃત્તિ’ (ર.ઈ.૧૬૦૬)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો; યુજિનચંદ્રહૂરિ;  ૩. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]