ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંઘવિજ્ય

From Ekatra Wiki
Revision as of 10:14, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંઘવિજ્ય'''</span> : આ નામે ૧૨ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ અને ‘એકાદશી-સ્તુતિ’ મળે છે. તેમના કર્તા કયા સંઘવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સંઘવિજ્ય : આ નામે ૧૨ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ અને ‘એકાદશી-સ્તુતિ’ મળે છે. તેમના કર્તા કયા સંઘવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]